સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ હિસાબી પદ્ધતિ ધંધાના આર્થિક પરિણામનું અને ધંધાની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે.

સંચાલકીય
નાણાંકીય
એકનોંધી
પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી વરદી સપાટી શોધો.
માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય55 દિવસ
માલ મેળવતાં લાગતો સરેરાશ સમય45 દિવસ
દૈનિક મહત્તમ વપરાશ140 એકમો
દૈનિક લઘુત્તમ વપરાશ110 એકમો
આર્થિક વરદી જથ્થો500 એકમો

5400 એકમો
7700 એકમો
2075 એકમો
4350 એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ, 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?

775
925
900
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ?

રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા
રોકડ, લેણદાર, લોન
મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો
રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP