ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ખંભાલિડાની ગુફા - જૂનાગઢ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી ભીંતચિત્ર પટચિત્ર ફૂલકારી સાંઝી ભીંતચિત્ર પટચિત્ર ફૂલકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાગિણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે ? કાશ્મીર કેરાલા મણિપુર હરિયાણા કાશ્મીર કેરાલા મણિપુર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ? સલમાન રશ્દી નારાયણ મૂર્તિ મેઘા પાટકર અરુંધતી રોય સલમાન રશ્દી નારાયણ મૂર્તિ મેઘા પાટકર અરુંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP