કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? નાણા મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણા મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ? શૂટિંગ બેડમિન્ટન હોકી ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન હોકી ટેબલટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 65% 100% 94% 75% 65% 100% 94% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? જીનીવા નેપલ્સ પેરિસ એમ્સટર્ડમ જીનીવા નેપલ્સ પેરિસ એમ્સટર્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP