સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરાતો ? નવી કંપની માં ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં ખરીદ કિંમતમાં નવી કંપની માં ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં ખરીદ કિંમતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આધુનિક પદ્ધતિ મુજબ ખાતાંને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. 2 4 3 5 2 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીના શેર ___ ની લાક્ષણિકતા ધરાવે છે. શેર આપેલ પૈકી એકપણ નહીં બોન્ડ આપેલ બંને શેર આપેલ પૈકી એકપણ નહીં બોન્ડ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP