સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પોયસન ચલ x માટે વિતરણમાં p(x>0) = 1-e-2.5 હોય તો પોયસન વિતરણનો પ્રાચલ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સખાવત પડતરના પત્રકમાં કયા ખર્ચ તરીકે દર્શાવાય છે?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંસ્થાકીય એકમની દૃષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય ?