સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.

30,000
22,500
15,000
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો "પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી ?

તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો
કાપડની મિલમાં વપરાતું કોટન
ફર્નિચર માટે વપરાતું લાકડું
સીંગતેલ માટે વપરાતી મગફળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નો જન્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી થયો છે ?

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
વિશ્વ બેંક (IBRD)
એશિયન વિકાસ બેંક (ADB)
ગેટ (GATT)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP