સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડ માલ વેચાણના હિસાબો રાખવા માટેની કેટલી પદ્ધતિઓ છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?