સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું.

આંતરિક ઓડિટ
અન્વેષણ
ઓડિટીંગ
ચકાસણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.

₹ 15,840
₹ 17,824
₹ 25,000
₹ 17,424

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં કેટલા રૂપિયાનું શૅરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ?

10,00,000 કે તેથી વધુ
1 તેથી વધુ
1,000 કે તેથી વધુ
50,00,000 કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP