સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂનો સ્ટોક ₹ 20,000 ખરીદી ₹ 65,000 અને આખરેસ્ટોક ₹ 10,000 હોય તો માલસામાન ફેરબદલી દર કેટલો હશે? 5 વખત 7 વખત 4 વખત 2 વખત 5 વખત 7 વખત 4 વખત 2 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણો (IndAs) કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ક્યારે સૂચિત કરવામાં આવ્યા. માર્ચ, 2016 ફેબ્રુઆરી, 2015 એપ્રિલ, 2015 આપેલ પૈકી એક પણ નહીં માર્ચ, 2016 ફેબ્રુઆરી, 2015 એપ્રિલ, 2015 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર = ___ ? વહેંચણી નફો સરેરાશ નફો અધિક નફો અપેક્ષિત નફો વહેંચણી નફો સરેરાશ નફો અધિક નફો અપેક્ષિત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 40,000 ના ખર્ચે મિલકતની પુનઃ સ્થાપના કરવામાં આવી જેમાં ₹ 60,000નો જૂનો માલસામાન વપરાતા તેનો સમાવેશ થાય છે ઉપરાંત ₹ 1,00,000 ના ખર્ચે નવું બાંધકામ કર્યું, જેમાં ₹ 10,000નો જુનો માલસામાન વાપરવામાં આવ્યો રોકડમાં થયેલો કેટલો ? ₹ 84,30,000 ₹ 84,40,000 ₹ 57,00,000 ₹ 50,00,000 ₹ 84,30,000 ₹ 84,40,000 ₹ 57,00,000 ₹ 50,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___ બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો જ સંભવિત નફા અને નુકસાન બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે. બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે. બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે. બધો જ સંભવિત નફા અને નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP