સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ?

એંગલો-અમેરિકન મોડેલ
જાપાનીસ મોડેલ
જર્મન મોડેલ
એંગો-ઇંડિયન મોડેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વર્ષ કે નાણાંકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો વેપાર ખાતું, નફાનુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ___ કહેવામાં આવે છે.

ચાલુ ઓડિટ
અંશતઃ ઓડિટ
આંતરીક ઓડીટ
વાર્ષિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

સામાન્ય માપનાં પત્રકો
તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ?

શરૂઆતની મૂડી શોધવા
મિલકતો શોધવા
રોકડ સિલક શોધવા
નફો નુકસાન શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP