કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ પૈકી એક પણ નહીં ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. TCS ઈન્ફોસિસ વિપ્રો ટેક મહિન્દ્રા TCS ઈન્ફોસિસ વિપ્રો ટેક મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વિજ્ઞાન સંગીતકલા નાટ્યકલા આર્કિટેક્ટ વિજ્ઞાન સંગીતકલા નાટ્યકલા આર્કિટેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નોવાક યોકોવિચ મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક નોવાક યોકોવિચ મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) અફઘાનિસ્તાન અંગે ટ્રોઈકા પ્લસ (troika Plus) બેઠકમાં પહેલીવાર ભારતને ક્યા દેશે આમંત્રિત કર્યું ? ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? અમદાવાદ પુણે વડોદરા મુંબઈ અમદાવાદ પુણે વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP