કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'એક બ્લોક, એક ઉત્પાદન' યોજના શરૂ કરી ? બિહાર આસામ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર આસામ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતીય ૨મત ગમત સન્માને 2019 માટે ડિફરન્ટલી એબલ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોને નિયુક્ત કર્યા ? લી પિયર્સન વરુણસિંહ ભાટી પ્રમોદ ભગત ડેનિયલ ડાયસ લી પિયર્સન વરુણસિંહ ભાટી પ્રમોદ ભગત ડેનિયલ ડાયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ? લિથુઆનિયા UK ગામ્બિયા ઈટાલી લિથુઆનિયા UK ગામ્બિયા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ઓરછા આપેલ બંને ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં ઓરછા આપેલ બંને ગ્વાલિયર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ ગોવા કર્ણાટક તમિલનાડુ કેરળ ગોવા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP