કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ફેઈટ સ્માર્ટ સિટીઝ” યોજના શરૂ કરી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ? ટેબલટેનિસ હોકી શૂટિંગ બેડમિન્ટન ટેબલટેનિસ હોકી શૂટિંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું એટોલિકો લગૂન ક્યા દેશમાં સ્થિત છે ? ડેન્માર્ક સ્વીડન ઈજિપ્ત ગ્રીસ ડેન્માર્ક સ્વીડન ઈજિપ્ત ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ બેઝડ આરોગ્ય પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP