GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? મૂકમ્ કરોતિ જૂજવાં નિયતિ ઉત્તરા મૂકમ્ કરોતિ જૂજવાં નિયતિ ઉત્તરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1969 1963 1965 1967 1969 1963 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ અબ્ધિ સરિતા આપગા માખણ અબ્ધિ સરિતા આપગા માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? આપેલ પૈકી એક પણ નહીં 1917 1920 1915 આપેલ પૈકી એક પણ નહીં 1917 1920 1915 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.