GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અણધાર્યા સંજોગો/ઘટનાના હારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે? પ્રધાનમંત્રી પાક બીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી પાક બીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ની ને નો થી ની ને નો થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો હરિગીત સવૈયા ઝૂલણા દોહરો હરિગીત સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP