GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. વિનોદ જોશી રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત વિનોદ જોશી રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ છોડો. ખિન્ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 22 23 26 24 22 23 26 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Match antonyms:(a) Cautious (b) Abundance (c) Fertile (d) Make 1. Mar 2. Scarcity 3. Rash 4. Barren a-4, b-2, c-1, d-3 a-3, b-2, c-4, d-1 a-2, b-4, c-1, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-2, c-1, d-3 a-3, b-2, c-4, d-1 a-2, b-4, c-1, d-3 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? સંજેલી તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો ઘાનપુર તાલુકો સંજેલી તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો ઘાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He put on a new shirt yesterday, ___ he ? did doesn't hasn't didn't did doesn't hasn't didn't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP