સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? રક્ત કિડની ફેફસાં મૂત્રમાર્ગ રક્ત કિડની ફેફસાં મૂત્રમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? કાળુ પીળું લાલ વાદળી કાળુ પીળું લાલ વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? લેકટોઝ આલ્બુમિન કૈસીન ગ્લોબુલિન લેકટોઝ આલ્બુમિન કૈસીન ગ્લોબુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP