GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ
ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

થી
ની
ને
નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

તલાટી
સરપંચ
વન વિકાસ સમિતિના પ્રમુખ
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

ઓસન ફૉલ
મોન્સ્ટર ફૉલ
અર્થ ફૉલ
લૅન્ડ ફૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેનાં પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

28 મીટર
10 મીટર
24 મીટર
38 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP