GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? સુરત મહીસાગર તાપી વડોદરા સુરત મહીસાગર તાપી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 22 24 23 26 22 24 23 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ ક્યા શહેરમાં રમાડવામાં આવી હતી? બ્રિસ્ટોલ લીવરપુલ માંચેસ્ટર બર્મિંગહામ બ્રિસ્ટોલ લીવરપુલ માંચેસ્ટર બર્મિંગહામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2007 2003 2005 2002 2007 2003 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ટેલિફોન(b) વિજળીનો ગોળો (c) ડીઝલ એન્જિન (d) એરોપ્લેન 1. રૂડોલ્ફ 2. રાઈટ બ્રધર્સ 3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 4. થોમસ એડિસન a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP