GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરત અમદાવાદ મોરબી રાજકોટ સુરત અમદાવાદ મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ (b) "અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) "કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે.”(d) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ1. રોબર્ટ બોઈલ 2. રોબર્ટ હુક3. પાસ્કલ4. થોમસન અને ફુક્સ d-1, b-3, a-2, c-4 b-1, c-4, a-2, d-3 a-3, c-2, d-1, b-4 a-4, d-3, c-1. b-2 d-1, b-3, a-2, c-4 b-1, c-4, a-2, d-3 a-3, c-2, d-1, b-4 a-4, d-3, c-1. b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. નસીમ ઝૈદી વી. એસ. સંપત એસ. વાય. કુરેશી આપેલ પૈકી એક પણ નહીં નસીમ ઝૈદી વી. એસ. સંપત એસ. વાય. કુરેશી આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. goldded gilded golded guilded goldded gilded golded guilded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરિયા કીનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ? તાપી નવસારી સુરત ભરૂચ તાપી નવસારી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? છોટા ઉદેપુર અરવલ્લી આણંદ મહીસાગર છોટા ઉદેપુર અરવલ્લી આણંદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP