GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 143નાં અવયવોની સરાસરી શોધો. 42 37 43 47 42 37 43 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Match antonyms:(a) Cautious (b) Abundance (c) Fertile (d) Make 1. Mar 2. Scarcity 3. Rash 4. Barren a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-3, d-4 a-2, b-4, c-1, d-3 a-4, b-2, c-1, d-3 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-3, d-4 a-2, b-4, c-1, d-3 a-4, b-2, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1965 1969 1970 1980 1965 1969 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) હ્રદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે. લંબમજ્જા બૃહમસ્તિષ્ક લધુમસ્તિષ્ક મધ્યમગજ લંબમજ્જા બૃહમસ્તિષ્ક લધુમસ્તિષ્ક મધ્યમગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP