GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાચી જોડણી શોધો. સૂનમૂન ષૂનમુન સુનમૂન સુનમુન સૂનમૂન ષૂનમુન સુનમૂન સુનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. બ. ક. ઠાકોર મકરંદ દવે વિનોદ જોશી જયંત પાઠક બ. ક. ઠાકોર મકરંદ દવે વિનોદ જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવી ? કલકત્તા મુંબઈ હૈદરાબાદ દિલ્હી કલકત્તા મુંબઈ હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ is a word which expresses some sudden feelings. A noun An interjection A preposition A conjunction A noun An interjection A preposition A conjunction ANSWER DOWNLOAD GUJARATI MCQ APP