GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?

WRITER
IMPRESS
CALC
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય દૂધ આપતી નથી
દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
જાહેર ચીજ સૌના માટે હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

18 વર્ષ
24 વર્ષ
20 વર્ષ
32 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP