GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક ઘડિયાળ પ્રતિ કલાકે 5 મિનિટ ધીમું પડે છે. જો તે સવારે 8.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો તે જ દિવસે રાત્રે 8.00 કલાકે તે કયો સમય બતાવતું હશે ?

રાત્રે 7.00
રાત્રે 6.50
રાત્રે 6.55
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે ?

J - R # T * F
આપેલ પૈકી કોઈ નહીં
J * R - T # F
J # R - T * F

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ?

નર્મદા
ડાંગ
જૂનાગઢ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP