કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ?

રમેશ ચંદ
રાજીવ કુમાર
અમિતાભ કાન્ત
વી. કે. સારસ્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'ગાય કેબિનેટ' (cow cabinet) નામની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
હરિયાણા
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી?

8848.86 મીટર
8848.43 મીટર
8886.43 મીટર
8847.86 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સલામત અને લીલા નેશનલ હાઇવે કોરિડોરના વિકાસ માટે કોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે ?

એક્સિસ બેંક
એચડીએફસી બેંક
આમાંથી કોઈ નહિ
વિશ્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP