PSI Prelim Exam Paper (06-03-2022)
પશ્ચિમ તરફ નમિતા 14 મી ચાલી, પછી તેના જમણે વળી, અને 14મી ચાલી, પછી ડાબે વળી
અને 10 મી ચાલે છે. ફરી તે ડાબે વળી અને 14 મી ચાલે છે. તેના આરંભિક બિંદુ થી હવે તે
કેટલી દૂર છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ? (1) તે ચાવડા શાસકોની રાજધાની હતી. (2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો. (3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ. (4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે.
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. D કરતા ઊંચો પણ C કરતાં ટૂંકો કોણ છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો
ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે
છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ?