સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 10 6 8 12 10 6 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 2.5% 1.25% 7% 3.75% 2.5% 1.25% 7% 3.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.197 નું ઘનમૂળ ___ છે. 1.3 0.13 0.013 13 1.3 0.13 0.013 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 1 2 (-1) 0(zero) 1 2 (-1) 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2520 2040 2650 2620 2520 2040 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP