કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત 1 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું ?

પંચગની
સતારા
પાટણ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ?

રાહુલ ગાંધી
મલ્લિકાર્જુન ખડગે
શશી થરૂર
સોનિયા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા.
આપેલ પૈકી એકપણ નહીં
ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP