ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -26
અનુચ્છેદ -30
અનુચ્છેદ -28
અનુચ્છેદ -24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ?

બંદી પ્રત્યક્ષીકરણ
અધિકાર પૃચ્છા
પરમાદેશ
ઉત્ત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 335
આર્ટિકલ – 332
આર્ટિકલ – 338
આર્ટિકલ – 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ?

લોકસભાના સ્પીકર
ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાનને
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP