અંશમાં 300% નો વધારો કરતા તે 100 + 300 = 400% થાય. છેદમાં 340% નો વધારો કરતા તે 100 + 340 = 440% થાય. ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે. (x × 400/100) / (y × 440/100) = 8/11
x/y = (8×440) / (11×400) = 4/5
ટકાવારી (Percentage)
જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે.