બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે
સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

ગ્લાયકોજન
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ?

એન્થોસિરોસ
ફયુનારીયા
આપેલ તમામ
રિક્સિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્યતિકરણ એટલે___

જનીનોનું વિભાજન
જનીનોનું ગુણન
જનીનોની અદલાબદલી
જનીનોની વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP