બાયોલોજી (Biology) આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સાથે સંકળાયેલ છે ? રિબોઝોમ્સ કણાભસૂત્ર ગોલ્ગીકાય હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર ગોલ્ગીકાય હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ? પૃષ્ઠવંશી ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ? ક્લોરોફિલ ગ્લોબ્યુલર માયોસીન ઈમ્યુનોગ્લોબ્યુલીન ક્લોરોફિલ ગ્લોબ્યુલર માયોસીન ઈમ્યુનોગ્લોબ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ? > COOH અને - NH2 C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - OH > COOH અને - NH2 C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - OH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ કોષ સમભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે ? પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી સરળ સ્થાયી પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી સરળ સ્થાયી પેશી અગ્રસ્થવર્ધનશીલ પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ? ચલિત નરજન્યુ પુંજન્યુધાની અચલ જન્યુ વાહકપેશી ચલિત નરજન્યુ પુંજન્યુધાની અચલ જન્યુ વાહકપેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP