બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા
પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની ઊંચી સંલગ્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ?

હરિતકણ
કણાભસૂત્ર
પેરોક્સિઝોમ્સ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ?

શૂળચર્મી
મૃદુકાય
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?

યુગ્મનજ
માનવરક્તકણ
ચાલની નલિકા
માનવરક્તકણ અને ચાલની નલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP