GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ઈષ્ટતમ ઉત્પાદન એટલે એવું ઉત્પાદન કે જેનું ___

ઈષ્ટતમ પેઢી દ્વારા ઉત્પાદન થાય
લઘુતમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય
શૂન્ય સીમાંત ખર્ચ પર ઉત્પાદન થાય
મહત્તમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ?

અંત:ગોળ
જમણી બાજુ ખૂણો ધરાવતી
સુરેખ ઋણ ઢાળવાળી
સુરેખ ધન ઢાળવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું

યમક
અંત્યાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___

Zn પર CU જમા થાય છે
CU પર Zn જમા થાય છે
દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે
Cu2+ નું ઓક્સિડેશન થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP