GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. જોખમ મહત્તમ કરવું નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી જોખમ મહત્તમ કરવું નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો.ચૂવું ટપવું ટપકવું ચૂસવું શોષણ ટપવું ટપકવું ચૂસવું શોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 11,000 રૂ. 15,000 રૂ. 41,000 રૂ. 21,000 રૂ. 11,000 રૂ. 15,000 રૂ. 41,000 રૂ. 21,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. દીવાની અને ફોજદારી ફોજદારી નાણાકીય દીવાની દીવાની અને ફોજદારી ફોજદારી નાણાકીય દીવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા સત્ય ન હોવું ઉજળું કરવું અપ્રામાણિક હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું સત્ય ન હોવું ઉજળું કરવું અપ્રામાણિક હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP