GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. જોખમ મહત્તમ કરવું નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી જોખમ મહત્તમ કરવું નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સરકારનું બજેટ એ સરકારની ___ બતાવે છે. અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા માત્ર અંદાજિત આવકો વાસ્તવિક આવક અને ખર્ચા માત્ર અંદાજિત ખર્ચા અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા માત્ર અંદાજિત આવકો વાસ્તવિક આવક અને ખર્ચા માત્ર અંદાજિત ખર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 'પંચાયતી રાજ દિવસ'ને કઈ તારીખે મનાવવામાં આવે છે ? 24 એપ્રિલ 28 જાન્યુઆરી 15 ડિસેમ્બર 1 મે 24 એપ્રિલ 28 જાન્યુઆરી 15 ડિસેમ્બર 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. દીવાની દીવાની અને ફોજદારી નાણાકીય ફોજદારી દીવાની દીવાની અને ફોજદારી નાણાકીય ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP