GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે ? જમણું કર્ણક અને જમણું ક્ષેપક ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક બંને ક્ષેપકો બંને કર્ણકો જમણું કર્ણક અને જમણું ક્ષેપક ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક બંને ક્ષેપકો બંને કર્ણકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 220% 20% 120% 80% 220% 20% 120% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 1,250 રૂ. 4,150 રૂ. 6,250 રૂ. 3,750 રૂ. 1,250 રૂ. 4,150 રૂ. 6,250 રૂ. 3,750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? સોનું ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ઈક્વિટી સોનું ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ઈક્વિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP