GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે. દીર્ઘકાલીન અસર અનિયમિત અસર મોસમી અસર ચક્રીય અસર દીર્ઘકાલીન અસર અનિયમિત અસર મોસમી અસર ચક્રીય અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ? પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ Cu2+ નું ઓક્સિડેશન થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Zn પર CU જમા થાય છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Zn પર CU જમા થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ? સ્ટેમ્પ ડ્યૂટી મોજશોખની વસ્તુ પર કર પ્રવેશ કર ખરીદી ઉપરનો કર સ્ટેમ્પ ડ્યૂટી મોજશોખની વસ્તુ પર કર પ્રવેશ કર ખરીદી ઉપરનો કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ-51 આર્ટિકલ-68 આર્ટિકલ-74 આર્ટિકલ-75 આર્ટિકલ-51 આર્ટિકલ-68 આર્ટિકલ-74 આર્ટિકલ-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો. રૂ.54,000 રૂ.26,000 રૂ.24,000 રૂ.42,000 રૂ.54,000 રૂ.26,000 રૂ.24,000 રૂ.42,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP