ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ?

ભૂપત વડોદરિયા
ભાગ્યેશ ઝા
ધીરુભાઈ પારેખ
ચંદ્રકાન્ત ટોપીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

પ્રત્યાયન
સરસ્વતીસદન
શિક્ષાસેતુ
વિદ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP