GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે.

બહાર પાડેલી મૂડી
મંગાવેલી મૂડી
ભરપાઈ થયેલ મૂડી
અનામત મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ?

તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.
તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી f(x)ને પુનરાવર્તિત મૂળ નથી તથા f(x1)f(x2 ) <0 કે જ્યાં x12 છે, તો ___

f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે.
f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે.
આપેલ પૈકી એક પણ નહીં
f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
હર્લિનને બોલવું ગમતું નથી.

ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
સામાન્ય કૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP