GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – પલવટ કેડિયું કટિમેખલા સલવટ પલવટ કેડિયું કટિમેખલા સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સાચી જોડણી શોધો. પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાતપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ? આયાતો પર નિકાસો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર વેચાણ પર આયાતો પર નિકાસો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર વેચાણ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 The bridge being constructed on the Nyle, is the longest bridge of the world. (Use 'Adjective clause') The bridge that was being constructed on Nyle is the longest bridge of the world. The bridge what is being constructed on Nyle is the longest bridge of the world. The bridge is being constructed on Nyle is the longest bridge of the world. The bridge which is being constructed on the Nyle is the longest bridge of the world. The bridge that was being constructed on Nyle is the longest bridge of the world. The bridge what is being constructed on Nyle is the longest bridge of the world. The bridge is being constructed on Nyle is the longest bridge of the world. The bridge which is being constructed on the Nyle is the longest bridge of the world. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP