GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ?

સુરેન્દ્રનગર - કચ્છ
સાબરકાંઠા – મહેસાણા
બનાસકાંઠા - મહેસાણા
કચ્છ - બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ?

તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે.

દ્વિતીય પ્રકારની ભૂલ
પ્રથમ પ્રકારની ભૂલ
બિનનિદર્શન ભૂલ
પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP