GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો y=sin (2x), તો d⁹y/dx⁹ = ___. આપેલ પૈકી એક પણ નહીં sin(2x+9π/2) 2⁹ sin(2x+9π/2) 29sin (2x) આપેલ પૈકી એક પણ નહીં sin(2x+9π/2) 2⁹ sin(2x+9π/2) 29sin (2x) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 40 45 20 30 40 45 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું ઉત્પ્રેક્ષા યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો.ચૂવું ચૂસવું શોષણ ટપકવું ટપવું ચૂસવું શોષણ ટપકવું ટપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો વેચાણ રૂ. 6000, વેચાણ પડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ.1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો. રૂ. 2,500 નફો રૂ. 2,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 1,500 ખોટ રૂ. 2,500 નફો રૂ. 2,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 1,500 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP