GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ? નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે. સ્થિર મિલકતો ટૂંકાગાળાની મિલક્તો લાંબાગાળાની મિલકતો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો ટૂંકાગાળાની મિલક્તો લાંબાગાળાની મિલકતો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Police department arrested some ___ elements from the society due to riot. antisocial ensocial unsocial socialist antisocial ensocial unsocial socialist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 220% 120% 20% 80% 220% 120% 20% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP