GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

કવિ દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂ. 11,000/-
રૂ. 10,000/-
રૂ. 7,500/-
રૂ. 5,100/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે.

રૂ. 6,00,000નો વધારો
રૂ. 10,00,000નો વધારો
રૂ. 6,00,000નો ઘટાડો
રૂ. 10,00,000નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP