GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયો ‘‘ચલિત ખર્ચ’’ છે ? પરોક્ષ માલ-સામાન સેલ્સમેન કમિશન વહીવટી કર્મચારીઓનો પગાર બેંક લોન પર વ્યાજ પરોક્ષ માલ-સામાન સેલ્સમેન કમિશન વહીવટી કર્મચારીઓનો પગાર બેંક લોન પર વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ? આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક આપેલ બંને સંખ્યાત્મક આપેલ પૈકી એક પણ નહીં ગુણાત્મક આપેલ બંને સંખ્યાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Police department arrested some ___ elements from the society due to riot. ensocial antisocial unsocial socialist ensocial antisocial unsocial socialist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3નું પૂરું નામ શું છે ? Moving Pictures Exchange Group Moving Pictures Expert Group Moving Pictures Encoding Group Moving Pictures Extensible Group Moving Pictures Exchange Group Moving Pictures Expert Group Moving Pictures Encoding Group Moving Pictures Extensible Group ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? ધન ઢાળ ઋણ ઢાળ આડી રેખા ઊભી રેખા ધન ઢાળ ઋણ ઢાળ આડી રેખા ઊભી રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ? આર.કે.વી. રાવ રાજકૃષ્ણ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ આર.કે.વી. રાવ રાજકૃષ્ણ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP