કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ?

DPIIT
MSME મંત્રાલય
નીતિ આયોગ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ટુ - વ્હીલર : રૂ. 20,000
આપેલ તમામ
ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ
થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ?

ભારત ડાયનામિક્સ
મિશ્ર ધાતુ નિગમ
ભારત ઈલેક્ટ્રોનિક્સ
હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP