ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉમાશંકર જોષી
ધૂમકેતુ
કે. કા. શાસ્ત્રી
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

પુરુષોત્તમ દેશપાંડે
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી
મુકુલ ક્લાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP