ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

વિનોદ જોષી
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.
તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.
તેઓ એક સારા પત્રકાર પણ હતા.
તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણંદોઈ માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

રેમન મેગ્સેસે
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
ભારતરત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP