ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

ડભોઇ
વડનગર
ચાંપાનેર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

હરિકૃષ્ણ પાઠક - અડવા
રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
'બ. ક. ઠાકોર'
'કાન્ત'
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP